Sunday, March 2, 2014

ન્યુટન નહિ, મહર્ષિ ભાસ્કરાચાર્ય એ ગુરુત્વાકર્ષણ ની શોધ કરી છે  

જે સમયે ન્યુતાન્ના પૂર્વજ કંગાલી લોકો હતા ત્યારે મહર્ષિ ભાસ્કરાચાર્ય એ પૃથ્વી ની ગુરુત્વાકર્ષણ શક્તિ પર એક પૂરો ગ્રંચ રચી કાઢેલો . પણ આજે આપણને કેટલું મોટું જુઠું ભણવા પડે છે કે ગુરુત્વાલાર્શન શક્તિ ની શોધ ન્યુટને કરી હતી, એ આપણે માટે શરમ ની વાત છે .
ભાસ્કરાચાર્ય સિધ્ધાંત ની વાત કહે છે કે વસ્તુઓ ની શક્તિ અતિ વિચિત્ર છે .
મારુચાલો ભુરચાલા સ્વભાવતો યાતો વિચીત્રાવતસ્તુ શક્ત્ય: ।।  -- સિધ્ધાંત શિરોમણી ગોલાધ્યાય - ભુવનકોશ 
આગળ કહે છે --
આકૃષ્ટિશક્તિસ્ચ મહી ત્યાં યત્ ખસ્થં ગુરુસ્ત્વાભિમુખં સ્વશક્તયા ।  
આકૃષ્યતે તત્પતતીવ ભાતિ સમેસમનતાત્ ક્વ પતતીયં  સ્વે ।। 
 -- સિધ્ધાંત શિરોમણી ગોલાધ્યાય -ભુવનકોશ 
એટલે એનો અર્થ થાય - પૃથ્વી માં આકર્ષણ શક્તિ છે. પૃથ્વી પોતાની આકર્ષણ શક્તિ થી ભારી પદાર્થો ને પોતાની તરફ ખેંચે છે અને આકર્ષણ ને કારણે એ જમીન પર પડે છે. પણ જ્યારે આકાશ માં સમાન તાકાત ચારો તરફથી લાગે છે,  તો કોઈ કેવી રીતે પડે? એટલે આકાશમાં ગ્રહ નીરાવલમ્બ  રહે છે કારણ વિવિધ ગ્રહો ની ગુરુત્વ શક્તિઓ સંતુલન બનાવી રાખે છે. 
એવીજ રીતે એમ કહીએ કે વિજ્ઞાનના બધા આધારભૂત આવિષ્કાર ભારત ભૂમિ પર આપના વિશેષજ્ઞ ઋષિ મુનીઓ દ્વારા થયા છે તો કોઈજ અતિશયોક્તિ નહિ થાય. દરેકના પ્રમાણ ઉપલબ્ધ છે, આવશ્યકતા સ્વભાષામાં વિજ્ઞાનની શિક્ષા આપવામાં આવે.

No comments:

Post a Comment